સોમવારના 5:30કલાકે તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડના ઓરંગા નદી કિનારે આવતીકાલે થનાર ગૌરી વિસર્જન ને વ્યવસ્થાના ભાગરૂપે તૈયારી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા નદી કિનારે ખાતે બેરીકેટ લગાવવી તેમજ વિસર્જન કરનાર ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.