માવસરી વાવ અને થરાદ પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. 101 કેસમાં જપ્ત કરેલા 1.53 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે .કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.DGPના આદેશથી જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે .જે મામલે થરાદ Dysp એ પ્રતિક્રિયા આપી છે.