Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: પિસાલ ગામે વાત્રક નદી પર પુલ બનાવવા ની માંગ ને લઈને ગામ લોકો લડી લેવાના મૂડ માં #jansamasya

Meghraj, Aravallis | Aug 29, 2025
પિસાલ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિકો દ્વારા વાત્રક નદી પર પુલ ની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ માંગ ના સંતોષાતા સ્થાનિકો એ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us