Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાવકી-માખાવડ રોડ પર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ

Rajkot East, Rajkot | Aug 25, 2025
રાજકોટ: રાજકોટના રાવકી-માખાવડ રોડ ઉપર સરદાર ચોક નજીક જાહેર રોડ પર જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. કાયદાનો ભંગ કરીને જાહેરમાં દારૂની પોટલીઓનું વેચાણ થઈ રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us