Download Now Banner

This browser does not support the video element.

સારોલી નાળા -રઘુકુળ માર્કેટ નજીક 6મહિને એમ્બેસલ સ્પાન થયો

Majura, Surat | Sep 13, 2025
ગુજરાતમાં પ્રથમવાર 810 ટનનો વિશાળ સ્પાન મુકવાનો ઐતિહાસિક પ્રયાસ,સુરત મેટ્રોના કોરિડોર-2 પર 258 ફૂટ લાંબો સ્પાન મુકાયો,સ્પાન સ્થાપન માટે 49 હજાર બોલ્ટનો ઉપયોગ થશે,24 જેક અને હિલમેન રોલરથી ‘પુશીંગ પદ્ધતિ’ અપનાવી,સારોલી નાળા-રઘુકૂળ માર્કેટ નજીક 6 મહિને એસેમ્બલ થયો સ્પાન, રોડથી 9 મીટર ઊંચાઈએ મુકાઈ રહ્યું છે ગર્ડર
Read More News
T & CPrivacy PolicyContact Us