Install App
arbazbadi.ab
This browser does not support the video element.
મોરબી: મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા નોટિસને પગલે 56 કોમ્પ્લેક્ષ અને 22 સમાજવાડીએ ફાયર સીસ્ટમ લગાવાઇ...
Morvi, Morbi | Sep 10, 2025
મોરબી મહાપાલિકાએ ફાયર સેફટીને લઈને અગાઉ આપેલી નોટીસને પગલે શહેરમાં ૫૬ કોમ્પ્લેક્ષ અને ૨૨ સમાજવાડીએ ફાયરની સીસ્ટમ લગાવવાની કામગીરી કરી છે. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં મહાપાલિકાની ટીમે ચેકીંગની કામગીરી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!