બોટાદ એસઓજી પોલીસ દ્વારા તમામ હોટલ,ગેસ્ટ હાઉસ ની સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નવરાત્રિના તહેવાર અનુસંધાને એસઓજી ટીમ દ્વારા બોટાદના તમામ વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ હોટલ ખાતે ટીમ દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે ચેકિંગ કરી સૂચન કરવામાં આવ્યું હતું