Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: મદનવાડ વિસ્તારમાં આવેલું જૂનું જર્જરિત મકાન ધરાશાય થવાની ઘટના બની

Valsad, Valsad | Aug 31, 2025
રવિવારના સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના મદ વિસ્તારમાં આવેલું જુનો જર્જરીત મકાન આજરોજ ધરાશાય થવાની ઘટના બની હતી. આ જુની જર્જરીફ મકાન ધરાશાય થયું એ દરમિયાન આસપાસ કોઈ હાજર ન હોવાના કારણે ઇજા કે જાનહાની સર્જાઈ ન હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us