Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉના તાલુકાના સીમર ગામે 1.42 કરોડના ખર્ચે હીરાબેનશાહ કન્યાપ્રાથમિકશાળાના બિલ્ડીંગ નુ લોકાર્પણ કરતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ

Una, Gir Somnath | Sep 1, 2025
આજરોજ ઉના તાલુકાના સીમર ગામે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે સીમરગામે રૂ. "1.42 કરોડના" ખર્ચે* અદ્યતન સુવિધામાં નવનિર્માણ થયેલ હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું "(13 રૂમોનું)" લોકાર્પણ કરવામા આવ્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us