Install App
etvmansukh
This browser does not support the video element.
જામનગર શહેર: પોલીસે નશો કરેલ યુવકને માર મારતા યુવકે ઝેરી દવા પી લેતા મોત
Jamnagar City, Jamnagar | Aug 29, 2025
જામનગરની જીતી હોસ્પિટલમાં ઝેરી દવા પીનાર યુવકને દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોતને પડ્યું છે કે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમગ્ર ગામના ગ્રામજનો જીજી હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!