પ્રાંતિજ ના મોયદ-માઢા ખાતે રહેતા વૃધ્ધ નિવૃત્ત ફૌજી રાઠોડ જવાનસિંહ ચેહરસિંહ કે જેવો બુધવાર ના રોજ બપોર ના સમયે નદી પાસે આવેલ પોતાના ખેતરમા જઇ રહ્યા હતા તે દરમ્યાન નદીમા અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેવો નદીમા તણાયા હતા અને બુમાબુમ થતા ગ્રામજનો સહિત માઢા ગામના તલાટી તથા પ્રાંતિજ પોલીસ સહિત ના અધિકારીઓ નદી કાંઠે દોડી ગયા હતા તો પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ ને જાણ કરતા બન્ને