સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ પાસે ગેસ નું ટેન્કર લીકેજ થતા અફરાતફરી અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ ઉપર હિંમતનગર તરફ થી અમદાવાદ તરફ જઈ રહેલ ટેન્કર માંથી ગેસ લીકેજ થયો સોમવાર સવારે હાઇવે ટ્રાફિક પોલીસ ને જાણ થતા તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ ટેન્કર માંથી ગેસ લીકેજ થતા ટેન્કર ચાલકે ટેન્કર ને રોડ ની સાઈડ મા ઉભુ કરી દીધુ ટેન્કર માંથી ગેસ લીકેજ થતા રોડ ને બંધ કરવામા આવ્યો