કચ્છમાં હાલ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જિલ્લાભરમાં રસ્તાઓ ખરાબ થઈ ગયા છે નેશનલ હાઈવેથી લઈને શહેરના નાના રસ્તાઓ સુધી બધી જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે ખાસ કરીને કચ્છનું મુખ્ય શહેર ભુજમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે અહીંના મુખ્ય રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે