જૂનાગઢના બ્રહ્માકુમારી નવ જ્યોતિ ભવન ખાતે બ્રહ્માકુમારીના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજી ના 18માં સ્મૃતિ દિવસ નિમિત્તે દેશભરમાં આજે બ્રહ્માકુમારી સંસ્થા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ ખાતે પણ આજે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કર્યું રક્ત માનવ શરીરમાં જ ઉત્પન્ન થતું હોય ત્યારે માનવ જ રક્ત આપી અન્ય માનવની જિંદગી બચાવી શકતા હોય સિવિલ હોસ્પિટલ તેમજ ગિરનારી ગ્રુપના સહકારથી રક્તદાન