This browser does not support the video element.
ધનસુરા: ધનસુરા - મોડાસા હાઈવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
Dhansura, Aravallis | Aug 22, 2025
ધનસુરા - મોડાસા હાઈવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત .અકસ્માતમાં ઈકો કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત.મૃતક વ્યક્તિ કોલવડા ગામનો મોન્ટુ ખાંટ હોવાની માહિતી.બનાવને લઈ ફાયર અને 108 એમ્બ્યુલન્સ અને ધનસુરા પી.આઈ. દીપિકા પ્રજાપતિ સહિત પોલીસ ઘટનાસ્થળે અકસ્માત બાદ આઇસર ટ્રકમાં લાગી ભીષણ આગ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો.બનાવને લઈને લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા.આઇશર ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ