છોટાઉદેપુર નગરમાં દાઉદી વોરા સમાજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને તમામે વૃક્ષારોપણ કર્યું હતું.