This browser does not support the video element.
લાલપુર: લાલપુર તાલુકાના ડેમોના વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા હેમંત ખવા
Lalpur, Jamnagar | Sep 12, 2025
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમ્યાન યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લાલપુર તાલુકાના કૃષિ હિતની દ્રષ્ટિએ અતિ મહત્વના ડેમોના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો. લાલપુર વિસ્તારના ખેડૂતોને સુનિશ્ચિત સિંચાઈ સુવિધા મળી રહે તે માટે હાલની કાચી કેનાલને પાકી કરવા અંગે સિંચાઈ મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ