અમદાવાદમાં પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી, એલિસબ્રિજ નજીક રસ્તો બંધ અમદાવાદમાં રવિવારે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ ભારે પવન અને વરસાદના કારણે ગુજરાત કોલેજ પાછળ એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાને કારણે એલિસબ્રિજ નજીકનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઉભો થયો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રસ્તા પરથી...