વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાની 47 જુની ગ્રામ પંચાયતો રૂપિયા 11 કરોડના ખર્ચે નવી બનશે. રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારો લોકોની સુવિધાને ધ્યાનમાં લઇ વહીવટી સરળતા વધુ સુદ્રઢ બને તે માટે જૂની જર્જ રીત બનેલી ગ્રામ પંચાયતોને નવી બનાવવા ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિરમગામ....