Download Now Banner

This browser does not support the video element.

સરસ્વતી: સરિયદ ગામના આરોપીને પાટણ સ્પેશ્યલ એન.ડી.પી.એસ કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા ફટકારી

Saraswati, Patan | Sep 11, 2025
પાટણની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે સરસ્વતિ તાલુકાના સરીયદ ગામના આરોપીને મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. આરોપી તલાજી લક્ષ્મણજી ઠાકોર (57)ને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજા ભોગવવી પડશે. પાટણ એસઓજી પોલીસે 17 સપ્ટેમ્બર 2022ના રોજ સરીયદની છત્રાલા સીમમાં રેડ કરી હતી. આરોપીના ખેતરમાંથી 6 કિલો 890 ગ્રામ વજનના ગાંજાના 57 છોડ મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત રૂ. 68,900 આંકવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us