ડાંગ જિલ્લામાં ફરી આવ્યો વાતાવરણમાં પલટોહવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની આગાહી વચ્ચે સાપુતારામાં આહલાદક સૌંદર્યછેલ્લા ચાર દિવસથી સતત વરસાદ બાદ આજે ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયુંવાદળો જમીન પર ઉતરી આવતા મન મોહક નજારા જોવા મળ્યાગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાદળોના સફેદ પર્વતોલીલાછમ ડુંગરો ઉપર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળયા