મોડાસા શહેરના કલેકટર કચેરી એસપી કચેરી સામે ત્રણથી ચાર લોકો વચ્ચે સામસામે બબાલ થતાં ખુરશીઓ ઉછડી હતી અને સામસામે મારામારી થઈ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કયા કારણોસર આ બબાલ થઈ હતી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટનાને પગલે પોલીસે મારામારી કેમ થઈ તે અંગે કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે