Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: ભિલોડામાં ગુમ થયેલો નાનકડો વિદ્યાર્થી પોલીસે ગણતરીના મિનિટોમાં સોધી વાલીવારસોને સુરક્ષિત રીતે સોંપ્યો.

Bhiloda, Aravallis | Sep 1, 2025
ભિલોડા ટાઉનમાં આવેલ શ્રી પી.બી.પટેલ બાલમંદિર ખાતે કે.જી.-1 માં અભ્યાસ કરતો ઘ્રુવકુમાર બરંડા શાળા છૂટ્યા બાદ ઘરે ન મળતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.પરિવારજનોએ શોધખોળ કરી છતાં પણ બાળક મળી આવ્યો નહોતો.ઘટનાની જાણ ભિલોડા પોલીસ સ્ટેશનમાં થતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. પોલીસના તાત્પર્યપૂર્ણ પ્રયત્નોથી ગણતરીના મિનિટોમાં જ ઘ્રુવકુમાર મળી આવ્યો હતો.પોલીસે બાળકને ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની વાલીવારસોને સુરક્ષિત રીતે સોંપ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us