આજરોજ સમય 3 કલાકે વિજયનગર માં સેવા પખવાડિયા અંતર્ગત મિટિંગ યોજાઈ આ મિટિંગ માં પ્રદેશ દ્વારા સાબરકાંઠા મહામંત્રી શ્રી લુકેશભાઈ ની મુખ્ય વક્તા તરીકે નિમણુંક કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં પખવાડિયા દરમ્યાન કરવાના વિવિધ કાર્યક્રમ જેવા કે રક્તદાન કેમ્પ સ્વછતા કાર્યક્રમ જેવા કાર્યક્રમ ઉપરાંત શ્યામા પ્રસાદ મુખર્જી તેમજ પંડિત દીનદયાળજી તેમજ મહાત્માગાંધીજી ની જન્મ જ્યંતીની ઉજવણી અંગે કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં પાર્ટી