This browser does not support the video element.
વિરમગામ: વિરમગામમાં 4 દિવસથી ઉપવાસ પર બેઠેલા સદસ્યની તબિયત લથડી
Viramgam, Ahmedabad | Aug 30, 2025
વિરમગામમાં 4 દિવસથી ઉપવાસ પર બેઠેલા સદસ્યની તબિયત લથડી વિરમગામ નગરપાલિકા શાસક પક્ષ ભાજપના વોર્ડ નં-6ના સદસ્ય અને વિરમગામ નગરપાલિકા શાસક પક્ષના નેતા ઉમેશ વ્યાસ દ્વારા સતત 4 દિવસથી વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર સામે વિવિધ માંગણીઓ અને ચીફ ઓફિસરની કાર્યશૈલી સામે વાંધો ઉઠાવી 26 ઓગસ્ટથી ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. તા. 29 ઓગસ્ટ શુક્રવારના રોજ વિરમગામ મામલતદાર મયુરધ્વ..