ઊંઝા એસટી બસ ડેપો એ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેરા દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું પાંચ દિવસના આ મહા મેળામાં કુલ 130 ટ્રીપ કરવામાં આવી હતી જેમાં 5.10 લાખની આવક થઈ હતી જેની સરખામણીમાં ગયા વર્ષે 198 ટ્રીપ માં 8.57 લાખ રૂપિયાની આવક થઈ હતી.