જુનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલકાંડ મામલો,હોસ્ટેલમાં બેદરકારી હોવાનું સામે આવ્યું છે.ફાયર એન.ઓ.સી ન હોવાનું ખુલ્યું છે. રસોઈ માટે વાપરવામાં આવતા ગેસ સિલિન્ડર અંગે પણ સૂચના ,કોમર્શિયલ જગ્યાએ ઘર વપરાશના સિલિન્ડર વપરાતા હોવા અંગે તપાસ,સ્કૂલના બિલ્ડિંગમાં સાર્વજનિક પ્લોટના દબાણ અંગે પણ તપાસ,સાર્વજનિક પ્લોટ માં આવેલ કુવા ઉપર ફેન્સીંગ કરવા સૂચના અપાઈ છે.