Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: કંડલા બંદર પર હવામાન વિભાગની ચેતવણીના પગલે ૩ નંબરનું સિગ્નલ

Gandhidham, Kutch | Sep 7, 2025
કંડલા બંદર પર હવામાન વિભાગની ચેતવણીને પગલે આજે બપોરના અંદાજિત 3:00 વાગે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.ભારે વરસાદ અને દરિયાઈ ડિપ્રેશનને કારણે પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે,જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, કંડલા બંદર પર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પરિસ્થિતિને જોતાં,માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us