Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગરમાં હત્યા...બે આરોપી ઝડપાયા

Jamnagar City, Jamnagar | Sep 1, 2025
મૃતક યુવાનની પત્ની રિસામણે બેઠી હોવાથી જામનગરમાં જ રહેતા તેના સાઢુભાઈ અને તેના બે પુત્રએ આ બાબતે તકરાર રાખીને યુવાનને પરલોક પહોંચાડી દીધો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us