મોરબી મહાનગરપાલિકાનો પ્રથમ અને રાજકોટ સામાજિક વનીકરણ વિભાગનો ૭૬ મોં વન મહોત્સવ મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડ ખાતે યોજાયો હતો જેમાં સાસંદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સોની ઉપસ્થિત રહ્યા હતા.