This browser does not support the video element.
જૂનાગઢ: સુખનાથચોક નજીકથી ડુબલીકેટ વાઘ બકરી ચા નો જથ્થો ઝડપાયો, વેપારીની અટકાયત કરતી પોલીસ
Junagadh City, Junagadh | Jul 31, 2025
જુનાગઢમાં નામી કંપનીનો શંકાસ્પદ ડુપ્લીકેટ ચાની ભુકીનો જથ્થો ઝડપાયો આપાગીગા પ્રોવિઝન સ્ટોર સુખનાથ ચોક વિસ્તારમાંથી મળી આવ્યો જથ્થો વાઘ બકરી ચા ના સિનિયર મેનેજર દ્વારા નોંધાવી ફરિયાદ ડુબલીકેટ ચા ના 1672 પેકેટ જેની કિંમત 2.50 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત બ્રાન્ડેડ ચા 417 કિલો અલગ અલગ પેકિંગનો મોટો જથ્થો જપ્ત