Download Now Banner

This browser does not support the video element.

ભાણવડ: ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની અનન્ય સેવા ઓગસ્ટ માસમાં 15 અજગર,4 મગર સહિત 113 સરિસૃપો કરાયા રેસ્ક્યુ

Bhanvad, Devbhoomi Dwarka | Sep 8, 2025
ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની અનન્ય સેવા ઓગસ્ટ માસમાં 15 અજગર,4 મગર સહિત 113 સરિસૃપો કરાયા રેસ્ક્યુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગર પાસેનો ભાણવડ વિસ્તાર સાપનું આશ્રયસ્થાન ગણાય છે, ત્યારે ઓગસ્ટ એક માસમાં પંદર અજગર સહિત 113 સાપોને સફળ રેસ્ક્યુ કરવાનો રેકોર્ડ આ ગ્રુપના માનવતાવાદી કાર્યોથી સ્થાપિત થયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us