આજરોજ જૂનાગઢ શહેરના ગિરનાર કમલમ ખાતે ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, વિસ્તારના લોકોએ વિવિધ સમસ્યાઓ ના નિરાકરણને લઈ ધારાસભ્યને રજૂઆત કરી હતી.જ્યાં સીધા જ નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનું ત્વરિત નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.