અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે જેતપુરમાં સિંધી સમાજની મૌન રેલી : મામલતદાર ને આપ્યું આવેદનપત્ર જેતપુર સમસ્ત સિન્ધી સમાજ તેમજ ભારતીય સિંધુ સભા દ્વારા અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સમગ્ર ગુજરાતની શાળાઓ ઘેરા પડઘા પડયા છે. જેમાં જેતપુર શહેર પણ બાકાત નથી. આજે જેતપુર સમસ્ત સિન્ધી સમાજ તેમજ ભારતીય સિંધુ સભા દ્વારા અત્રેના જૂનાગઢ રોડ ઉપર આવેલ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, અમદાવાદ મણીનગ