4 સપ્ટેમબરના રોજ રાતે 11 કલાકની સ્થિતી મુજબ ધરોઈ ડેમમાં 7164 ક્યૂસેક પાણીની આવક થતાં ડેમ 618.78% એ પહોંચી ગયો છે તો આજે રાતે પાણીની જાવક 2 દરવાજા સાડા 3 ફુટ ખુલ્લા રાખીને 9456 ક્યૂસેક રાખવામાં આવી છે. ડેમમાં કુલ પાણીનો જથ્થો 87.55% થયો છે. દરવાજા ખોલીને પાણી છોડાતું હોય નીચાણવાળા ભાગોને એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.