દાહોદ થી ગોધીરોડ ઝાલોદ રાજસ્થાન કલેકટર કચેરી આરએનબી કચેરી સહિત તમામ જગ્યાએ જતો આજે બ્રિજ છે તેની ખૂબ ખરાબ હાલત છે ઉપરના ભાગે રસ્તાઓ તૂટી ગયા છે ખાડા પડી રહ્યા છે જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે વાહન ચાલકો અનેકવાર પડે છે તેનું સમારકામ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે