Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: બદ્રીનાથ સોસાયટીમાં વીજળી પડવાથી વીજ ઉપકરણોને નુકસાન

Modasa, Aravallis | Aug 31, 2025
મોડાસાની બદ્રીનાથ સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા વીજળી પડવાને કારણે આ પ્રકારની સ્થિતિ નું નિર્માણ થયું છે છેલ્લા ત્રણ દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યું છે ત્યારે બદ્રીનાથ સોસાયટીમાં વીજળી પડવાની ઘટના ઘટી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us