ઇડર બસ ડેપો દ્વારા જાહેર જનતા માટે મુસાફરીની સુવિધા વધી :ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી નવીન ૬ બસોનું પ્રસ્થાન કરાવ્યું ગત રોજ સવારે ૯ કલાકે ઇડર બસ ડેપો દ્વારા જાહેર જનતા માટે મુસાફરીની સુવિધામાં ફાયદારૂપ નવીન 6 બસોને લીલી ઝંડી આપી આપણા લોકપ્રિય ધારાસભ્ રમણલાલ વોરા સાહેબે પ્રસ્થાન કરાવ્યું. જેના લીધે નગરજનોને અને તાલુકાની જનતાને મળતી મુસાફરી સેવામાં વધાર