દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દાહોદના છાપ તળાવ ખાતેથી સાયકલોથાન નું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના છાપ તળાવ ખાતેથી dysp જગદીશ ભંડારીએ લીલી ઠંડી આપી તેને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ફિટનેસ કા ડૉઝ આધા ઘાટા હર રોઝ. ના સૂત્ર સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું શહેરના છાબ તળા