જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા સબ ડિવિઝનના હેઠળ આવતા ગામડાઓના ખેડૂતોના વીજળી સબંધિત પ્રશ્નો ના નિરાકરણ માટે સમાણા PGVCL કચેરી ખાતે એમએલએ હેમંત ખાવા દ્વારા જિલ્લા કક્ષા ના અધિકારી તેમજ ખેડૂતો સાથે મિટિંગ કરી હતી અને સમસ્યાઓનું સમાધાન અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતાં