બરડામાં રાજ્યનો ત્રીજો લાયન સફારી પાર્ક સ્થાપવામાં આવશે એશિયાઈ સિંહોના એકમાત્ર વસવાટ સ્થાન ગુજરાતમાં અત્યારે અમરેલી જિલ્લાના આંબરડી ખાતે ૩૯૫ હેક્ટરમાં અને જૂનાગઢ જિલ્લાના દેવળિયા ખાતે ૪૧૨ હેક્ટરમાં ઓપન સફારી પાર્ક અસ્તિત્વ ધરાવે છે હવે ત્રીજો વધુ સુંદર ઓપન સફારી પાર્ક બરડા ખાતે ૨૪૮ હેક્ટરમાં સ્થાપવાનું નક્કી થયું છે જે માટે રેવન્યુ વિસ્તારની જમીન ફાળવી દેવાઈ છે અંદાજે રૂ.૭૫ કરોડના ખર્ચે બનનારો આ બરડા અભયારણ્ય વિસ્તારનો સફારી પાર્ક બે-અઢી વર્ષમાં.