સાંતલપુરના હીરાસરી વાસ સહીતના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્ય વિષયક કામગિરી કરવામાં આવી હતી.આરોગ્ય કર્મીઓ દ્વારા પોરાનાશક દવાઓ સહીત લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગિરી હાથ ધરવામાં આવી હતી.