આજે તારીખ 22 સપ્ટેમ્બરના બપોરે 1 વાગ્યે મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રીના સમયે અસ્થિર માનસિકતા ધરાવતા આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં વલ્લભીપુર તાલુકાના પછેગામ ખાતે રહેતા વિજયસિંહ ટેમુભા ગોહિલ અને એક આઉટ સોર્સ ડ્રાઇવર પણ ઘાયલ થયા હતા, ઘાયલ પોલીસ કર્મચારી વિજયસિંહ ગોહિલને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા , જ્યારે આરોપીને આજે સવારે 8 કલાકે ઉત્સવ હોટેલ ધોળા પાસેથી ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.