વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે બી.એન હાઈસ્કૂલના મેદાનમાં તા.22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી નગરના ઉત્સાહી યુવાનો દ્વારા સાર્વજનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં કરાયું હતું જેમાં ચાંદોદ સહિત પંથકના ખેલૈયાઓ માં શક્તિની આરાધના સમા નવલા નોરતામાં ઉત્સાહ ભક્તિપૂર્વક જોડાયા હતા