સાયલા આખરી મતદાર યાદી અનુસાર, ખેડૂત મતદાર વિભાગમાં કુલ ૨૬ સહકારી મંડળીઓના ૪૦૬ ખેડૂત મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વેપારી મતદાર વિભાગમાં ૧૦ વેપારીઓને મતદાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ૩૦ કરતાં પણ વધારે વેપારી મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.યાદીમાં ખેડૂત મતદાર વિભાગમાંથી ૪૦૬ અને વેપારી મતદાર વિભાગમાંથી ૧૦ ખેડૂતો મત આપશેવર્ષ ૨૦૨૩ના ગેજેટમાં નિયમ બનાવવામાં આવ્યો હતો