Install App
arbazbadi.ab
This browser does not support the video element.
હળવદ: હળવદ આઇટીઆઇ ખાતે આવતીકાલ શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું...
Halvad, Morbi | Sep 11, 2025
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આવતીકાલ તા.૧૨-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હળવદ આઈ.ટી.આઈ, સરા રોડ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેથી હળવદ પંથકમાં ખાનગી ક્ષેત્રે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લેવા જણાવાયું છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!