જુનાગઢ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ચાલી રહેલા પ્રશિક્ષણ વર્ગમાં આજે રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. જેને લઇ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કાર્યક્રમના પરિવારોની પણ રાહુલ ગાંધીએ ચિંતા કરી લોકોની વચ્ચે જશું તેમના સુખ દુઃખના સાથી બનશું સહિતની વાત રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવી હોવાનું નિવેદન દરમિયાન જણાવ્યું હતું.