અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી ખાતે આઠમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત બેઠક યોજવામાં આવી આગામી 17 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજીને પોષણ માસની ઉજવણી કરવામાં આવનાર છે આ અભ્યાનનું મુખ્ય હેતુ કુપોષણ અંગે જાગૃતિ લાવો ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી માતાઓને સંતુલિત આહાર તેમજ પોષણ અંગે માહિતી પહોંચાડવાનું છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા