Download Now Banner

This browser does not support the video element.

તાલાળા: તાલાલા અને ગ્રામ્ય વિસ્તારમા 3ની તીવ્રતાનો ભુકંપનો આચકો અનુભવાયો ,કેન્દ્ર બિંદુ તાલાલાથી 10 કીમી દુર નોથઁ ઇસ્ટમા નોંધાયુ

Talala, Gir Somnath | Sep 9, 2025
ગીરસોમનાથ જીલ્લાના તાલાલા અને ગ્રામ્ય વિસ્તારમા આજરોજ 2.25 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે .છેલ્લા એક મહીનામા અનેક ભુકંપના આચકા મા આ ભૂકંપનો આચકો હળવો અનુભવાયો .કેન્દ્ર બિંદુ તાલાલાથી 10 કિમી દુર નોથઁ ઇસ્ટ મા નોંધાયુ છે .
Read More News
T & CPrivacy PolicyContact Us