અરવલ્લી જિલ્લાના ભાજપ મહિલા નેતા તથા જિલ્લા પંચાયત બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડીનો પરિવાર હાલમાં નેપાળના પોખરામાં હોટલમાં સુરક્ષિત છે.મોડાસાના ટીંટોઈ ખાતે પરિવાર સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો.જોકે,નેપાળના માહોલને કારણે પરિવાર ચિંતામાં છે.વીણાબેન ખરાડી પુત્ર એ જણાવ્યું કે,હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પરિવારને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રયાસો ચાલુ છે.જે અંગે શામળાજી–મોડાસા હાઈવે પરથી પરિવારજને સુરક્ષીત અંગેનુ નિવેદન.